લોસ એન્જેલસ ફોટોઝ! અમેરિકા, ફોટોઝ, લોસ એન્જેલસ હવેથી બધાં ફોટોઝ અપલોડ કરવાનાં શરુ કરું છું. શરૂઆત કરું લોસ એન્જેલસથી! (ફાઈનલી :D ) આલ્બમ જોવા માટે નીચેનાં ફોટો પર ક્લિક કરો અને પાછાં ફરીને કમેન્ટ કરવાનું ભૂલતાં નહીં.