લેન્ડ થયાં તે રાત્રે બજાર – સિટી સેન્ટરમાં માયર સ્ટોરનું ડિસ્પ્લે
રાત્રે સાડા અગિયારે બજાર
અમે ગયાં હતાં તે રૂફ-ટોપ બાર
રૂફ-ટોપનુંયે ટોપ :P
ફ્લીંડર્સ સ્ટ્રીટ સ્ટેશન નજીક કાફે સ્ટ્રિપ (સુઝાનાની મિત્ર સાથેની પહેલી મુલાકાત)
ફ્લીંડર્સ સ્ટ્રીટ સ્ટેશન
મેલ્બર્નની ફેમસ સિટી ટ્રામ સર્વિસ